ધનશ્રી વર્માની આ હરકતથી ચહલના ચાહકો થયા ગુસ્સે

યુઝવેન્દ્ર ચહલ હાલમાં IPLમાં પોતાની ટીમ પંજાબ કિંગ્સ સાથે વ્યસ્ત છે, તો બીજી તરફ, તેની ભૂતપૂર્વ પત્ની ધનશ્રી વર્મા ચર્ચામાં છે

ધનશ્રીનું નવું ગીત રિલીઝ થયું છે, જેમાં તે ફેમસ બોલિવૂડ એકટર રાજકુમાર રાવ સાથે જોવા મળી રહી છે. આ ગીતને ઘણો પ્રેમ મળી રહ્યો છે

આ દરમિયાન, ધનશ્રી વર્મા અભિનેતા રાજકુમાર રાવ સાથે મસ્તી કરતી જોવા મળે છે. તેના વર્તનને કારણે ચહલના ચાહકો ખૂબ ગુસ્સે છે

ધનશ્રીએ રાજકુમાર રાવ સાથે જે તસવીર શેર કરી છે, તે ગીતની ક્લિપ છે. તે ગીતમાં તે હીરોના ખોળામાં બેઠી છે

ગીતના શૂટિંગ દરમિયાન, ધનશ્રીએ કેટલીક તસવીરો તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. તેનો લુક લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે

આ તસવીરમાં તમે જોઈ શકો છો કે ચહલની ભૂતપૂર્વ પત્ની રાજકુમાર રાવ સાથે કેવી રીતે હસતી જોવા મળે છે. બંનેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે