IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા કેપ્ટન
સોર્સ :
Google
IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા કેપ્ટન કોણ છે? ટોપ પાંચ ખેલાડીઓમાં ત્રણ ભારતીય અને બે ઓસ્ટ્રેલિયનનો સમાવેશ થાય છે.
સોર્સ :
Google
IPLમાં કેપ્ટન તરીકે શેન વોર્ને સૌથી વધુ 57 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
હાર્દિક પંડ્યા 68 મેચોમાં 40 વિકેટ સાથે આ યાદીમાં બીજા ક્રમે છે.
સોર્સ :
Google
પેટ કમિન્સે 34 મેચોમાં 38 વિકેટ લીધી છે, તે આ યાદી ત્રીજા ક્રમે છે.
સોર્સ :
Google
અનિલ કુંબલેએ 26 મેચોમાં 30 વિકેટ લીધી છે, તે આ યાદી ચોથા ક્રમે છે.
સોર્સ :
Google
રવિચંદ્રન અશ્વિને કેપ્ટન તરીકે 28 IPL મેચોમાં 25 વિકેટ લીધી છે. તે આ યાદીમાં પાંચમા ક્રમે છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર