ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક વર્ષમાં સૌથી વધુ સદી ફટકારનાર કેપ્ટન
વિરાટ કોહલીએ વર્ષ 2017માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે 11 સદી ફટકારી હતી.
વિરાટ કોહલીએ વર્ષ 2018માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે 11 સદી ફટકારી હતી
રિકી પોન્ટિંગે વર્ષ 2005માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે 9 સદી ફટકારી હતી.
ગ્રીમ સ્મિથે પણ 2005માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે 9 સદી ફટકારી હતી.
રિકી પોન્ટિંગે વર્ષ 2006માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે 9 સદી ફટકારી હતી.
બાબર આઝમે વર્ષ 2022માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેપ્ટન તરીકે 8 સદી ફટકારી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર