સૌથી વધુ IPL મેચ જીતનારા કેપ્ટન, જાણો કોણ છે ટોપ પર
મહેન્દ્ર સિંહ ધોની IPLના ઈતિહાસમાં સૌથી વધુ મેચ જીતનાર કેપ્ટન છે. તેણે અત્યાર સુધીમાં IPLમાં કુલ 133 મેચ જીતી છે. તેણે CSKને 5 ટ્રોફી પણ જીતાડી છે.
રોહિત શર્માએ IPLમાં કુલ 87 જીત મેળવી છે. તેની કેપ્ટનશિપ હેઠળ, મુંબઈ ઈન્ડિયન્સે 5 વખત IPL ટાઇટલ જીત્યું છે.
ગૌતમ ગંભીરે IPLમાં કુલ 71 મેચ જીતી છે. તેની કેપ્ટનશિપ હેઠળ, KKRની ટીમે બે વાર IPL ટાઈટલ જીત્યું છે.
વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ, RCBની ટીમે 66 મેચ જીતી હતી.
ડેવિડ વોર્નરે IPLમાં કેપ્ટન તરીકે કુલ 40 મેચ જીતી હતી.
શ્રેયસ અય્યરે IPL કેપ્ટન તરીકે અત્યાર સુધી 38 મેચ જીતી છે. તેણે IPL 2024માં KKRને તેનું ત્રીજું ટાઈટલ જીતાડ્યું હતું.
એડમ ગિલક્રિસ્ટે IPLમાં કેપ્ટન તરીકે કુલ 35 મેચ જીતી હતી.
કેએલ રાહુલે IPLમાં કેપ્ટન તરીકે 31 મેચ જીતી હતી.
સંજુ સેમસન IPLમાં કેપ્ટન તરીકે અત્યાર સુધી 31 મેચ જીતી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર