ભારતને સૌથી વધુ ODI મેચ જીતાડનાર કેપ્ટન, આ નંબર પર છે રોહિત શર્મા

સોર્સ : Google

એમએસ ધોનીની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ટીમે કુલ 200 ODI મેચ રમી હતી, જેમાંથી 110 જીતી હતી. તે અ યાદીમાં પહેલા નંબર પર છે.

સોર્સ : Google

મોહમ્મદ અઝહરુદ્દીન આ યાદીમાં બીજા સ્થાન પર છે, તેની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ટીમે કુલ 174 ODI મેચમાંથી 90 જીતી હતી.

સોર્સ : Google

આ યાદીમાં ત્રીજા નંબર પર છે સૌરવ ગાંગુલી. જેની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ટીમે કુલ 146 ODI મેચ રમી હતી, જેમાંથી 76 જીતી હતી.

સોર્સ : Google

વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ટીમે કુલ 95માંથી 65 જીતી હતી. કોહલી આ યાદીમાં ચોથા નંબર પર છે.

સોર્સ : Google

રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ટીમે કુલ 56 ODI મેચ રમી હતી, જેમાંથી 42 જીતી હતી. રોહિત આ યાદીમાં પાંચમા નંબર પર છે.

સોર્સ : Google

આ યાદીમાં છઠ્ઠા નંબર પર રહેલા રાહુલ દ્રવિડે કેપ્ટન તરીકે ભારતને કુલ 79 ODI મેચમાંથી 42 જીતાડી હતી.

સોર્સ : Google

કપિલ દેવની કેપ્ટનશિપમાં ભારતે કુલ 74 ODI મેચમાંથી 39 મેચ જીતી હતી. કપિલ દેવ આ યાદીમાં સાતમા સ્થાને છે.

સોર્સ : Google

સચિન તેંડુલકરની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ટીમે કુલ 73 ODI મેચ રમી હતી, જેમાંથી 23 મેચ જીતી હતી. સચિન આ યાદીમાં આઠમા સ્થાન પર છે.

સોર્સ : Google