ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને વાઈસ કેપ્ટનની યાદી
રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો કેપ્ટન છે.
જસપ્રીત બુમરાહને ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
રોહિત શર્મા ODI ફોર્મેટમાં પણ ભારતીય ટીમનો કેપ્ટન છે.
ODIમાં ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન શુભમન ગિલ છે.
સૂર્યકુમાર યાદવ T20Iમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન છે.
T20Iમાં પણ શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર