કેન્સરે આ બોલિવૂડ સ્ટાર્સની છીનવી લીધી જીંદગી
બોલિવૂડ એક્ટ્રેસ નરગીસે કેન્સરને કારણે જીવ ગુમાવ્યો હતો. તેને સ્વાદુપિંડનું કેન્સર હોવાનું નિદાન થયું હતું
બોલિવૂડ સ્ટાર ઋષિ કપૂરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ લ્યુકેમિયા નામની બીમારીથી પીડિત હતા. લ્યુકેમિયા એક પ્રકારનું કેન્સર છે.
અભિનેતા વિનોદ ખન્નાએ 70 વર્ષની વયે મૂત્રાશયના કેન્સરને કારણે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.
બોલિવૂડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાનું 2012માં નિધન થયું હતું. તેમના લીવરમાં મેટાસ્ટેસાઇઝ થયું હતું. જે બાદ અભિનેતાની હાલત ઘણી બગડી હતી
બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનને પણ 2018માં ન્યુરોએન્ડોક્રાઈન કેન્સર હોવાનું નિદાન થયું હતું. અભિનેતાનું માત્ર બે વર્ષ પછી 2020 માં અવસાન થયું.
ફિરોઝનું 2009માં 69 વર્ષની વયે ફેફસાના કેન્સર સામે લડતી વખતે અવસાન થયું હતું. અભિનેતાએ તેના છેલ્લા શ્વાસ સુધી આ વિશે કોઈને કહ્યું ન હતું
ટીવી એક્ટ્રેસ હિના ખાનને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી માહિતી આપી હતી
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર