જીજુ-જીજુ કહીને આ અભિનેત્રીઓએ પોતાનું ચોકઠું ગોઠવ્યું

બોલિવૂડની જાણીતી અભિનેત્રી રવિના ટંડને અનિલ થડાની સાથે લગ્ન કર્યા. અનિલ થડાની રવિના ટંડનના મિત્રનો પતિ હતો. આ માટે તેને ઘણી વખત ટોણો પણ મારવામાં આવ્યો છે.

બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીએ વર્ષ 1996માં બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ કહેવાય છે કે બોની કપૂર સાથેના લગ્ન પહેલા શ્રીદેવી મોના શૌરીની સારી મિત્ર હતી.

પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને રાજનેતા સ્મૃતિ ઈરાની પર પણ તેના મિત્રના પતિ સાથે લગ્ન કરવાનો આરોપ છે.

અમૃતા અરોરા પર પોતાની બેસ્ટી નીશા રાણાના પતિ શકીલ લડાકની સાથે લગ્ન કર્યા છે. કહેવાય છે કે અમૃતા અરોરા અને નીશા રાણા એકબીજાના ખૂબ સારા મિત્રો હતા

સોનિયા કપૂર પણ તેના મિત્રના પતિ હિમેશ રેશમિયાના પ્રેમમાં પડી ગઈ હતી. સોનિયા માટે હિમેશએ તેનું 22 વર્ષ જૂનું લગ્ન પણ તોડી નાખ્યું અને સોનિયા સાથે સાત લગ્ન કર્યા.

યુટ્યુબર અને 'બિગ બોસ OTT 3' સ્પર્ધક કૃતિકા મલિક પર પણ તેની મિત્રના પતિની ચોરી કરવાનો આરોપ છે.