મોબાઇલ કવરની કિંમતે ખરીદો સ્માર્ટફોન, 5000 mAh બેટરીનો સપોર્ટ સાથે બે કેમેરા

સોશિયલ મીડિયા અને ડિજિટલ યુગમાં લગભગ દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે.

સ્માર્ટફોનનો ક્રેઝ એટલો વધી ગયો છે કે ઘણી કંપનીઓના ફોન 2 લાખ રૂપિયા સુધી ઉપલબ્ધ છે.

એટલું જ નહીં, સેમસંગ-એપલના કેટલાક મોબાઈલ કવરની કિંમત પણ 6,000 રૂપિયા સુધી જાય છે.

આ કિંમતમાં તમને એક સંપૂર્ણ સ્માર્ટફોન મળશે, તે પણ બે કેમેરા સાથે.

જી હા.. Redmiનો આ ફોન 6 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. તેમાં 6.52 ઇંચની HD+ ડિસ્પ્લે છે.

આ ફોનમાં 8MP રિયર કેમેરા અને 5MP સેલ્ફી કેમેરા છે. ફોનમાં 4G કનેક્ટિવિટી છે.

Redmi A2માં Helio G36 ચિપસેટ અને 5000 mAh બેટરીનો સપોર્ટ છે. તેને 5,999 રૂપિયામાં ખરીદી શકાય છે.