19 ઓગસ્ટ, સોમવારે રક્ષાબંધન ઉજવવામાં આવશે. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમને દર્શાવે છે. જો તમે પણ તમારી ભાભી માટે રાખડી શોધી રહ્યા છો તો આ રાખડી બેસ્ટ છે.
તમે તમારી ભાભી માટે મોતીની રાખડી ખરીદી શકો છો.
આ સિવાય તમે ફૂલોની રાખડી લઈ શકો છો.
તમે કુંદન રાખી પણ લઈ શકો છો. આ એકદમ સુંદર લાગે છે.
આ સિવાય તમે ચેન વાળી બ્રેસલેટ ટાઈપ રાખડી પણ ભાભી માટે પસંદ કરી શકો છો.
આ સિવાય બંગળી આકારની રાખડી પણ ખૂબ સુંદર લાગે છે.
મોટા પાટલા આકારની આ લૂમ્બા રાખડી તો જોતાં જ મન મોહી લેશે.
આ સિવાય તમે ઝૂમર વાળી લૂમ્બા રાખડી પણ ખરીદી શકો છો.