મોટોરોલાના નવા સ્માર્ટફોન,કંપનીએ તાજેતરમાં 12GB RAM, 50MP કેમેરા અને 7000mAhની બેટરી સાથે રજૂ કર્યા છે.
સોર્સ :
google
મોટોરોલાની G શ્રેણીમાં Moto G05, G06 Power અને G35 5Gનો સમાવેશ થાય છે.જેની શરૂઆતની કિંમત ₹7,299 છે,
સોર્સ :
google
આ મોટોરોલા ફોન ફ્લિપકાર્ટ પર ₹7,299 માં વેચાઈ રહ્યો છે. આ ફોનમાં 90Hz રિફ્રેશ રેટ સાથે 6.67-ઇંચ HD+ ડિસ્પ્લે છે.
સોર્સ :
google
મોટોરોલા G35 5G સેગમેન્ટમાં,આ મોડેલ ફ્લિપકાર્ટ પર 4GB RAM + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે આશરે ₹9,999માં વેચાઈ રહયો છે.
સોર્સ :
google
મોટો G06,તે ફ્લિપકાર્ટ પર ₹7,499 માં ઉપલબ્ધ છે. આ ફોનમાં 7,000mAh ની વિશાળ બેટરી છે.
સોર્સ :
google
જેની કિમત એમેઝોન પર ₹16,999 માં ઉપલબ્ધ છે. આ ફોન Android 15 પર આધારિત Hello UI પર ચાલે છે.
સોર્સ :
google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર