મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ કરદાતાઓ માટે શાનદાર સાબિત થઈ શકે છે
ગયા બજેટમાં વિત્તમંત્રીએ નવી ટેક્સ સિસ્ટમને ડિફોલ્ટ સિસ્ટમ બનાવાની જાહેરાત કરી હતી
ત્યારે જે કરદાતાઓ જૂની કર વ્યવસ્થા પસંદ કરવા ઇચ્છે છે તેમની માટે ફેરફાર થઈ શકે છે
નાણા પ્રધાન 30 ટકાના ટેક્સના ટોપ સ્લેબને ઘટાડીને 25 ટકા કરી શકે તેવી સંભાવના છે
આ વખતે NPS અને HRA વગેરે પર કપાતનો અવકાશ વધી શકે છે
નાણા પ્રધાન પગારદાર કરદાતાઓ માટે 80C હેઠળ ઉપલબ્ધ મુક્તિનો અવકાશ વધારી શકે
બજેટ પછી કરદાતાઓ માટે TDS કપાત ઘટી શકે છે
સ્ટાન્ડર્ડ ડિડક્શન 60 હજાર રૂપિયાથી વધારીને 1 લાખ રૂપિયા થાય તેવી શક્યતાઓ છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર