BSNLનો ધમાકો: ₹259માં અનલિમિટેડ કૉલિંગ અને ડેટા
સોર્સ :
google
સરકારી ટેલિકોમ કંપની BSNL દ્વારા માત્ર ₹259ની કિંમતમાં એક શાનદાર નવો બ્રોડબેન્ડ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે.
સોર્સ :
google
ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ શરૂઆત: આ પ્લાન ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સસ્તું અને સારું ઇન્ટરનેટ પહોંચાડવા માટે લોન્ચ કરાયો છે.
સોર્સ :
AI
₹259ના આ પ્લાનમાં યુઝર્સને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગની સુવિધા મળશે.
સોર્સ :
google
ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે આ બ્રોડબેન્ડ પ્લાનમાં ગ્રાહકોને 25Mbpsની હાઈ-સ્પીડથી ડેટા આપવામાં આવશે.
સોર્સ :
google
મનોરંજન માટે કંપની આ પ્લાનની સાથે 'Waves OTT'નું મફત સબ્સ્ક્રિપ્શન પણ ઑફર કરી રહી છે.
સોર્સ :
google
આ પ્લાન લેનારા નવા ગ્રાહકોને કંપની તરફથી ફ્રી ઇન્સ્ટોલેશન મળશે, એટલે કે કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો નહીં પડે.
સોર્સ :
google
: BSNL એ નવું સિમ કાર્ડ ખરીદનારા ગ્રાહકો માટે માત્ર ₹51નો એક ધાંસુ પ્રીપેડ પ્લાન પણ જાહેર કર્યો છે.
સોર્સ :
google
₹51ના આ સસ્તા પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને પૂરા ૨૮ દિવસની લાંબી વેલિડિટી મળવાપાત્ર છે.
સોર્સ :
google
આ નાનકડા પ્લાનમાં રોજનો 2GB હાઈ-સ્પીડ ડેટા, અનલિમિટેડ કૉલિંગ, ૧૦૦ ફ્રી SMS અને ફ્રી ઇન્ટરનેશનલ રોમિંગનો લાભ મળે છે.
સોર્સ :
google
BSNLના આ ₹51 વાળા પ્રીપેડ આકર્ષક પ્લાનનો લાભ ગ્રાહકો માત્ર ૩૦ જૂન સુધી જ ઉઠાવી શકશે.
સોર્સ :
google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર