સ્વદેશ પરત ફર્યા બાદ ભારતીય હોકી ટીમે મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ આપી
ટીમ ઈન્ડિયાએ બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને 2-1થી હરાવ્યું હતું. બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા.
પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારતીય મેન્સ હોકી સ્વદેશ પરત ફરી છે. ખેલાડીઓનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગોલકીપર શ્રીજેશની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હતી. ભારતીય ટીમ બ્રોન્ઝ મેડલ જીતીને તેને એક ખાસ વિદાય આપી હતી.
સ્વદેશ પરત ફર્યા બાદ ભારતીય હોકી ટીમે નેશનલ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર