IPLમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ બોલર્સ
સોર્સ :
Google
IPLમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ટ્રેન્ટ બોલ્ટના નામે છે, તેણે 32 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
ભુવનેશ્વર કુમાર આ યાદીમાં બીજા ક્રમે છે, તેણે પ્રથમ ઓવરમાં 31 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
દીપક ચહર પ્રથમ ઓવરમાં 17 વિકેટ સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે.
સોર્સ :
Google
મોહમ્મદ સિરાજ IPLમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેવાની યાદીમાં ચોથા ક્રમે છે, તેણે 15 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
IPLમાં પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેવાની યાદીમાં મોહમ્મદ શમી પાંચમા ક્રમે છે, તેણે 14 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર