T20 વર્લ્ડ કપમાં ઈનિંગના પહેલા બોલ પર વિકેટ લેનારા બોલરો.
મશરફે મુર્તઝાએ T20 વર્લ્ડ કપ 2014માં અફઘાનિસ્તાન સામે ઈનિંગના પહેલા બોલ પર વિકેટ લીધી હતી.
શાપૂર ઝાદરાને T20 વર્લ્ડ કપ 2014માં હોંગકોંગ વિરૂદ્ધ ઈનિંગના પહેલા બોલ પર વિકેટ લીધી હતી.
રુબેન ટ્રમ્પલમેને T20 વર્લ્ડ કપ 2021માં સ્કોટલેન્ડ સામે ઈનિંગના પહેલા બોલ પર વિકેટ ઝડપી હતી.
રુબેન ટ્રમ્પલમેનને T20 વર્લ્ડ કપ 2024માં ઓમાન વિરુદ્ધ ઈનિંગના પહેલા બોલ પર વિકેટ મળી હતી.
અર્શદીપ સિંહે ગઈકાલે (12 જૂન) T20 વર્લ્ડ કપ 2024માં અમેરિકા વિરૂદ્ધ ઈનિંગના પહેલા બોલ પર વિકેટ લીધી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર