WTCમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરો, ટોપ-10માં એશિયાના માત્ર 2 ખેલાડી
નાથન લિયોને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 43 મેચ રમીને 187 વિકેટ લીધી છે.
પેટ કમિન્સે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 42 મેચ રમીને 175 વિકેટ લીધી છે.
રવિચંદ્રન અશ્વિને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 35 મેચ રમીને 174 વિકેટ લીધી છે.
મિચેલ સ્ટાર્કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 38 મેચ રમીને 147 વિકેટ લીધી છે.
સ્ટુઅર્ટ બ્રોડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 33 મેચ રમીને 134 વિકેટ લીધી છે.
કગિસો રબાડાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 27 મેચ રમીને 123 વિકેટ લીધી છે.
જેમ્સ એન્ડરસને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 36 મેચ રમીને 116 વિકેટ લીધી છે.
ટિમ સાઉથીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 30 મેચ રમીને 116 વિકેટ લીધી છે.
જસપ્રીત બુમરાહે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 26 મેચ રમીને 110 વિકેટ લીધી છે.
જોશ હેઝલવુડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં અત્યાર સુધી 26 મેચ રમીને 109 વિકેટ લીધી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર