2025માં T20Iમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર્સ
સોર્સ :
ESPNcricinfo
વરુણ ચક્રવર્તીએ 2025માં T20Iમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે આ વર્ષે 20 મેચની 18 ઈનિંગ્સમાં 36 વિકેટ લીધી છે.
સોર્સ :
ESPNcricinfo
કુલદીપ યાદવે 2025માં 10 T20I મેચની 9 ઈનિંગ્સમાં 21 વિકેટ લીધી છે.
સોર્સ :
ESPNcricinfo
અક્ષર પટેલે 2025 માં 19 T20I મેચન ઈ 15 ઈનિંગ્સમાં 17 વિકેટ લીધી છે.
સોર્સ :
ESPNcricinfo
અર્શદીપ સિંહે 2025માં 12 T20I મેચની 11 ઈનિંગ્સમાં 15 વિકેટ લીધી છે.
સોર્સ :
ESPNcricinfo
જસપ્રીત બુમરાહે 2025 માં 13 T20I મેચની 11 ઈનિંગ્સમાં 14 વિકેટ લીધી છે.
સોર્સ :
ESPNcricinfo
શિવમ દુબેએ 2025 માં 17 T20I મેચની 11 ઈનિંગ્સમાં 12 વિકેટ લીધી છે.
સોર્સ :
ESPNcricinfo
હાર્દિક પંડ્યાએ 2025 માં 15 T20I મેચની 15 ઈનિંગ્સમાં 12 વિકેટ લીધી છે.
સોર્સ :
ESPNcricinfo
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર