IPLની પહેલી ઓવરમાં સૌથી વિકેટ લેનારા બોલરોની યાદી.
ઝહીર ખાને તેના IPL કરિયરની પ્રથમ ઓવરમાં 12 વિકેટ ઝડપી હતી.
દીપક ચહરે પણ પહેલી ઓવરમાં ઝહીર ખાન જેટલી જ વિકેટ લીધી છે. તેણે પ્રથમ ઓવરમાં 12 ખેલાડીને પેવેલિયન ભેગા કર્યા છે.
સંદીપ શર્માએ IPLની પ્રથમ ઓવરમાં 13 વિકેટ ઝડપી છે.
પ્રવીણ કુમારે IPLમાં પહેલી ઓવરમાં 15 બેટ્સમેનોને આઉટ કર્યા છે.
આ યાદીમાં બીજા સ્થાને રહેલા ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવરમાં 25 વિકેટ ઝડપી છે.
આ યાદીમાં પ્રથમ સ્થાને ટ્રેન્ટ બોલ્ટ છે. IPLની પહેલી ઓવરમાં સૌથી વધુ 26 વિકેટ ઝડપી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર