IPLમાં એક જ સ્ટેડિયમમાં 50થી વધુ વિકેટ ઝડપનારા 5 બોલરો.
સુનીલ નારાયણે IPLમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં 69 વિકેટ ઝડપી છે.
લસિથ મલિંગાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં IPLમાં 68 વિકેટ લીધી છે.
IPLમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અમિત મિશ્રાએ 58 વિકેટ ઝડપી છે.
યુઝવેન્દ્ર ચહલે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPLમાં 52 વિકેટ લીધી છે.
IPLમાં જસપ્રીત બુમરાહે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 51 વિકેટ ઝડપી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર