ટેસ્ટ ક્રિકેટમાં 500થી વધુ વિકેટ ઝડપનાર બોલરો, લિસ્ટમાં બે ભારતીય ક્રિકેટર

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે ટેસ્ટમાં કુલ 800 વિકેટ લીધી છે.

શેન વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં 708 વિકેટ ઝડપી છે.

જેમ્સ એન્ડરસને ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ પોતાના નામે કરી છે.

અનિલ કુંબલેએ ટેસ્ટ ક્રિકેટમાં 619 વિકેટ લીધી છે.

ટેસ્ટ ક્રિકેટમાં સ્ટુઅર્ટ બ્રોડે 604 વિકેટ ઝડપી છે.

ગ્લેન મેકગ્રાએ ટેસ્ટ ક્રિકેટમાં 563 વિકેટ ઝડપી છે.

નાથન લિયોને ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 530 વિકેટ લીધી છે.

કર્ટની વોલ્શે ટેસ્ટ ક્રિકેટમાં 519 વિકેટ લીધી છે.

રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 516 વિકેટ લીધી છે.