બેટિંગમાં વર્લ્ડ રેકોર્ડ બનાવનારા બોલરો, લિસ્ટમાં બુમરાહનું નામ પણ છે સામેલ
દુનિયામાં એવા બોલરો છે જેમણે બેટથી પણ કમાલ કરી છે. ચાલો જાણીએ આવા બોલરો અને તેમના રેકોર્ડ વિશે.
ટેસ્ટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ જસપ્રિત બુમરાહના નામે છે. તેણે એન્ડરસનની ઓવરમાં 35 રન બનાવ્યા હતા.
ટેસ્ટમાં એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ વસીમ અકરમના નામે છે. તેણે 12 સિક્સ ફટકારી હતી
વનડેમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ અજીત અગરકરના નામે છે. તેણે આ કારનામું 21 બોલમાં કર્યું હતું
ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરવાનો રેકોર્ડ ઉમેશ યાદવના નામે છે. તેણે 310ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી
નાઈટ વોચમેન તરીકે સૌથી મોટી ઈનિંગ રમવાનો રેકોર્ડ જેસન ગિલેસ્પીના નામે છે. તેણે 201 રનની ઈનિંગ રમી હતી.
ટેસ્ટમાં ડેબ્યુમાં સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ ટિમ સાઉધીના નામે છે. તેણે પોતાની ડેબ્યુ ઈનિંગમાં નવ સિક્સ ફટકારી હતી.
ટેસ્ટમાં સદી ફટકાર્યા વિના સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ શેન વોર્નના નામે છે. તેણે 3154 રન બનાવ્યા હતા.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર