IPL ઈતિહાસમાં સૌથી વધુ વખત શૂન્ય પર બેટ્સમેનોને આઉટ કરવાના મામલામાં લસિથ મલિંગા ટોપ પર છે. જેણે 36 વાર ખેલાડીઓને 0 પર આઉટ કર્યા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના ડ્વેન બ્રાવોએ ખાતું ખોલાવ્યા વિના 24 ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા છે.
ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે બીજા સ્થાને છે. જેણે 29 વખત બેટરોને શૂન્ય પર આઉટ કર્યા છે.
ઉમેશ યાદવે અત્યાર સુધીમાં 23 બેટ્સમેનોને શૂન્ય પર આઉટ કર્યા છે.
ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. જેણે 93 મેચમાં 26 બેટ્સમેનોને શૂન્ય પર આઉટ કર્યા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર