ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર ફેંકનાર બોલરો

ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડે 344 ઈન્ટરનેશનલ મેચોમાં 1362 મેડન ઓવર નાખી છે.

સાઉથ આફ્રિકાના શોન પોલોકે 423 ઈન્ટરનેશનલ મેચોમાં 1536 ઓવર ફેંકી હતી.

ભારતના અનિલ કુંબલેના નામે 403 ઈન્ટરનેશનલ મેચોમાં 1685 મેડન ઓવર નાખવાનો રેકોર્ડ છે.

ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેકગ્રાએ 376 ઈન્ટરનેશનલ મેચોમાં 1749 મેડન ઓવર ફેંકી હતી.

ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 401 મેચોમાં 1856 મેડન ઓવર ફેંકી હતી.

ઓસ્ટ્રેલિયાના શેન વોર્ને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 329 મેચ રમી હતી, જેમાં તેણે 1871 મેડન ઓવર ફેંકી હતી.

ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ મેડન ઓવર બોલ ફેકવાનો રેકોર્ડ મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે 495 મેચમાં 1992 મેડન ઓવર ફેંકી હતી.