ભારતીય ફાસ્ટ બોલર આશિષ નેહરાએ 24 જૂન 2001ના રોજ ઝિમ્બાબ્વે સામે ODIમાં ડેબ્યૂ કર્યું હતું અને તેણે તેની ODI કરિયરની પ્રથમ ઓવર મેડન ફેંકી હતી.
ભારતીય ફાસ્ટ બોલર ટીનુ યોહન્નાને 29 મે 2002ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ODIમાં ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ ઓવર મેડન ફેંકી હતી.
ભારતીય ફાસ્ટ બોલર પ્રવીણ કુમારે ODIમાં 30 નવેમ્બર 2007ના રોજ પાકિસ્તાન સામે ડેબ્યૂ કર્યું હતું અને પ્રથમ ઓવર મેડન ફેંકી હતી.
ભારતીય ફાસ્ટ બોલર સુદીપ ત્યાગીએ 27 ડિસેમ્બર 2009ના રોજ શ્રીલંકા સામે ODI કરિયર શરૂ કરી હતી. તેની પ્રથમ ઓવર મેડન હતી.
ભુવનેશ્વર કુમારે 30 ડિસેમ્બર 2012ના રોજ પાકિસ્તાન સામે ODIમાં ડેબ્યૂ કર્યું હતું અને તેણે તેની ODI કરિયરની પ્રથમ ઓવર મેડન ફેંકી હતી.
મોહમ્મદ શમીએ 6 જાન્યુઆરી 2013ના રોજ પાકિસ્તાન સામે ODIની કરિયર શરૂ કરી હતી. જેમાં તેણે પ્રથમ ઓવર મેડન ફેંકી હતી.
ભારતીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે 24 જુલાઈ 2013ના રોજ ઝિમ્બાબ્વે સામે ODIમાં ડેબ્યૂ કર્યું હતું અને તેની પ્રથમ ઓવર મેડન હતી.
ભારતીય ફાસ્ટ બોલર મુકેશ કુમારે 27 જુલાઈ 2023ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે તેની ODI કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેણે પહેલી જ ઓવર મેડન ફેંકી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર