2025માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
સોર્સ :
ESPNcricinfo
આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાની યાદીમાં ન્યુઝીલેન્ડના જેકબ ડફીનું નામ પહેલા નંબર પર છે. તેણે 2025માં 36 ઈન્ટરનેશનલ મેચોમાં 81 વિકેટ લીધી છે.
સોર્સ :
ESPNcricinfo
ન્યુઝીલેન્ડના મેટ હેનરીએ 2025માં 27 ઈન્ટરનેશનલ મેચોમાં 65 વિકેટ લીધી છે.
સોર્સ :
ESPNcricinfo
ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝારાબાનીએ 2025માં 31 ઈન્ટરનેશનલ મેચોમાં 65 વિકેટ લીધી છે.
સોર્સ :
ESPNcricinfo
બહેરીનના અલી દાઉદે 2025માં 37 ઈન્ટરનેશનલ મેચોમાં 63 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
ભારતના કુલદીપ યાદવે 2025માં 25 ઈન્ટરનેશનલ મેચોમાં 60 વિકેટ લીધી છે.
સોર્સ :
ESPNcricinfo
ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે 2025માં 14 ઈન્ટરનેશનલ મેચોમાં 58 વિકેટ લીધી છે.
સોર્સ :
ESPNcricinfo
વેસ્ટ ઈન્ડિઝના જેડેન સીલ્સે 2025માં 26 ઈન્ટરનેશનલ મેચોમાં 56 વિકેટ લીધી છે.
સોર્સ :
ESPNcricinfo
ઝિમ્બાબ્વેના રિચાર્ડ નગરાવાએ 2025માં 35 ઈન્ટરનેશનલ મેચોમાં 56 વિકેટ લીધી છે.
સોર્સ :
ESPNcricinfo
બહેરીનના રિઝવાન બટે 2025માં 34 ઈન્ટરનેશનલ મેચોમાં 55 વિકેટ લીધી છે.
સોર્સ :
Google
પાકિસ્તાનના અબરાર અહેમદે 2025માં 34 ઈન્ટરનેશનલ મેચોમાં 53 વિકેટ લીધી છે.
સોર્સ :
ESPNcricinfo
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર