ધર્મેન્દ્ર: લેજેન્ડ ઓફ ધી સિનેમા, જેમણે કવિની જેમ પ્રેમ કર્યો, નાયકની જેમ લડ્યા અને લેજેન્ડની જેમ જીવ્યા. તેમણે 89 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લિધા છે. આજે આપણે આ હિટ સ્ટારની હિટ ફિલ્મો વિશે વાત કરીશું.
સોર્સ : Google
શોલે(1975): આ ફિલ્મ જય-વિરુની જોડીથી વખણાય છે. જેમા વિરુનું પાત્ર ધર્મેન્દ્રએ ભજવ્યું છે જ્યારે તેમના મિત્ર કરીકે ફિલ્મમાં અમિતાભ બચ્ચને ભાગ ભજવ્યો છે. જેમની જોડીને આજે પણ લોકો યાદ કરે છે.
સોર્સ : Google
મેરા ગાંવ મેરા દેશ(1971): ફિલ્મમાં ધર્મેન્દ્રએ વિનોદ ખન્ના સાથે જોડી બનાવી હતી. જેને પણ લોકોએ ખુબ વખાણી હતી.
સોર્સ : Google
સીતા ઔર ગીતા(1972): ધર્મેન્દ્ર એક્શનમાં તો સારો ભાગ ભજવતા જ હતા પરંતુ રોમેન્ટિક ફિલ્મોમાં પણ તેમની એક્ટિંગ વખાણવા લાયક રહી છે. તેમણે આ ફિલ્મમાં હેમા માલિની સાથેની તેમની કેમિસ્ટ્રી બતાવી છે.
સોર્સ : Google
હુકુમત: ધરમેન્દ્ર તેમની એક્ટિંગ માટે ખુબ વખણાતા હતા. અને તેમની હિટ એક્શન ફિલ્મોની લિસ્ટમાં હુકુમતનો પણ સમાવેશ થાય છે. જેમાં તેમણે જોરદાર એક્શન હિરોનો રોલ ભજવ્યો હતો.
સોર્સ : Google
ચુપકે ચુપકે(1975): ધર્મેન્દ્ર માત્ર એક્શન અને રોમેન્સમાં જ નહિં પરંતું કોમેડીમાં પણ ખૂબ સારા કલાકાર હતા. તેમની સૌથી જાણીતી ફિલ્મ ચુપકે ચુપકે જ તેનું ઉદાહરણ છે. જેમાં પણ તેમણે અમિતાભ બચ્ચન સાથે જોડી બનાવી હતી.
સોર્સ : Google
ઈક્કિસ: આ ઉપરાંત ધર્મેન્દ્રએ તેમના નિધન પહેલાં પણ એખક ફિલ્મમાં તેમનો ભાગ ભજવ્યો છે જેનું પોસ્ટર રિલિઝ થઈ ગયું છે. હવે, લોકોમાં તે ફિલ્મ અને ધર્મેન્દ્ર પાજીની ઝલક જોવાનો કુતુહલ વધી ગયો છે.