'આઈફા એવોર્ડ્સ 2024'માં બોલિવૂડ સેલેબ્સનો જાદુ જોવા મળી રહ્યો છે. આ અવસર પર ઘણા સેલેબ્સની શાનદાર તસવીરો સામે આવી રહી છે.
આઈફા 2024માં જાહ્નવી કપૂર ગોલ્ડન ગાઉનમાં જોવા મળી હતી. તેની સ્ટાઈલ ફેન્સને દિવાના બનાવી રહી છે.
આઈફા 2024ના રેડ કાર્પેટ પર ફિલ્મમેકર કરણ જોહરની સ્ટાઈલ બધાને ગમી.
અભિનેતા વિવેક ઓબેરોય IIFA 2024 માટે તેની પત્ની સાથે અબુ ધાબી પહોંચ્યો હતો. રેડ કાર્પેટ પર તેનો ચાર્મ જોવા મળ્યો હતો.
ફેમસ કોરિયોગ્રાફર અને નિર્દેશક પ્રભુ દેવા પણ IIFA 2024 માટે અબુ ધાબી પહોંચી ગયા છે.
બોલિવૂડના બેડમેન એટલે કે ગુલશન ગ્રોવરની ખાસ સ્ટાઈલ બધાને પસંદ આવી. આ વખતે તે IIFAના રેડ કાર્પેટ પર પણ જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય સ્ટાર અને ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક અબ્દુ રોજિક પણ IIFA એવોર્ડ્સ 2024ની રાત્રે પહોંચ્યો છે.
બોલિવૂડના ફેમસ નિર્માતા ભૂષણ કુમાર પણ IIFA 2024ના રેડ કાર્પેટ પર તેમની સ્વેગ સ્ટાઈલમાં જોવા મળ્યા હતા.
આઈફા એવોર્ડ 2024ના રેડ કાર્પેટ પર વિકી કૌશલ આ અંદાજમાં પહોંચ્યો હતો.
IIFA એવોર્ડ 2024ના મંચ પર શાહરૂખ ખાનનો નવો લુક સામે આવ્યો હતો. તેની આ સ્ટાઇલ ફેન્સને ફરીથી તેના દિવાના બનાવી રહી છે.
આ ઈવેન્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન તેની દીકરી આરાધ્યા બચ્ચન સાથે પહોંચી હતી.
આઈફા એવોર્ડ 2024ના રેડ કાર્પેટ પર પ્રખ્યાત સંગીતકાર એ. આર. રહેમાન પણ પહોંચ્યા હતા.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર