રિયલ લાઇફ લવ સ્ટોરી આધારિત બોલિવૂડ ફિલ્મો પર કરો એક નજર
'ટોયલેટ એક પ્રેમ કથા' ફિલ્મમાં પત્ની માટે સમાજ વિરૂધ્ધ જનારા કેશવની રિયલ સ્ટોરી છે.
ફિલ્મ 'શેરશાહ'માં કેપ્ટન વિક્રમ બત્રાનું જીવન અને તેમના મંગેતરની પ્રેમ કહાની છે.
'રૂસ્તમ' ફિલ્મમાં ભારતીય નેવી ઓફિસર કેએમ નાનાવટીની રિયલ કહાની છે
'એમએશ ધોની' ફિલ્મ દિગ્ગજ ક્રિકેટર ધોનીની લવ સ્ટોરી પર બેસ્ડ છે
'મેરી કોમ' ફિલ્મમાં બોક્સર મેરી કોમ અને તેના પતિની લવ સ્ટોરી બતાવવામાં આવે છે
'12મી ફેલ' ફિલ્મમાં lPS ઓફિસર મનોજ કુમાર શર્મા અને તેની પત્નીની કહાની છે
ફિલ્મ 'ગુરૂ' ધીરૂભાઈ અંબાણી અને તેમના પત્નીના જીવન પર બેસ્ડ ફિલ્મ છે
'2 સ્ટેટ્' ફિલ્મ ચેતન ભગત અને તેમના પત્નીની લવ સ્ટોરી પર બેસ્ડ મૂવી છે
'પેડમેન' ફિલ્મ વાસ્તવિક જીવનના પેડમેન અરૂણાચલમ મુરૂગનાથમની જિંદગી અને પ્રેમની કહાની છે
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર