બોલિવૂડ કપલ્સ: જે બન્યા લક્ષ્મીના માતા-પિતા

સોર્સ : google

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 15 જુલાઈ, 2025 ના રોજ માતા-પિતા બન્યા.

સોર્સ : google

વરુણ ધવન અને નતાશા દલાલ 3 જૂન 2024 ના રોજ માતા-પિતા બન્યા. તેમની દીકરીનું નામ લારા છે.

સોર્સ : google

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 11 જાન્યુઆરી, 2021 ના રોજ માતા-પિતા બન્યા. તેમની દીકરીનું નામ વામિકા છે.

સોર્સ : google

રણબીર અને આલિયા 6 નવેમ્બર, 2022 ના રોજ માતા-પિતા બન્યા. તેમની દીકરીનું નામ રાહા છે.

સોર્સ : google

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ 15 જાન્યુઆરી 2022 ના રોજ માતા-પિતા બન્યા. તેમની દીકરીનું નામ માલતી મેરી છે.

સોર્સ : google

અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 24 માર્ચ 2025 ના રોજ માતા-પિતા બન્યા. તેમની દીકરીનું નામ ઇવરાહ છે.

સોર્સ : google

રણવીર અને દીપિકા 8 સપ્ટેમ્બર, 2024 ના રોજ માતા-પિતા બન્યા. તેમની દીકરીનું નામ દુઆ છે.

સોર્સ : google