બોલિવૂડની હસીનાઓએ પોતાના લગ્નમાં પહેર્યા મોંઘાદાટ કપડા, જાણો કિંમત

સોનમ કપૂરે સૌથી મોંઘી 90 લાખની ચણીયા ચોલી પહેરી હતી

આલિયા ભટ્ટની લગ્નની સાડીની કિંમત 50 લાખ છે

કેટરીના કેફે સબ્યસાચી ડિઝાઇન 17 લાખની ચણીયા ચોલી પહેરી હતી

દીપિકા પાદુકોણે લગ્નમાં 12 લાખની ચણીયા ચોલી પહેરી હતી

રિપોર્ટ મુજબ, કિયારા અડવાણીએ લાખો રૂપિયાની ચણીયા ચોલી પહેરી હતી

પ્રિયંકા ચોપડાના બ્રાઇડલ ચણીયા ચોલીની કિંમત 18 લાખ છે

અનુષ્કા શર્માએ લગ્નમાં 30 લાખ રૂપિયાની ચણીયા ચોલી પહેરી હતી

એશ્વર્યા રાયે 75 લાખ રૂપિયાની ચણીયા ચોલી પહેરી હતી