ક્રિતી સેનન અત્યારે પોતાની લવ લાઇફને લઈને ખૂબ જ ચર્ચામાં છે.
રિપોર્ટ્સ મુજબ ક્રિતી ટૂંક સમયમાં દુલ્હન બનવાની છે. કહેવામાં આવી રહ્યું છે કે, તે ફેમસ બિઝનેસમેન કબીર બહિયાને ડેટ કરી રહી છે.
ક્રિતીના રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર બહિયા રિલેશનમાં સાક્ષી ધોનીનો કઝિન બ્રધર છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ક્રિતી ટૂંક સમયમાં સાક્ષી ધોનીની ભાભી બની જશે.
ક્રિતી સેનન લાંબા સમયથી બિઝનેસમેન કબીર બહિયાને ડેટ કરી રહી છે.
ક્રિતીએ હાલમાં જ ગ્રીસમાં પોતાનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો.
ક્રિતીના બર્થડે સેલિબ્રેશનમાં કબીર પણ ત્યાં હાજર હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે 9 વર્ષનો અંતર છે. ક્રિતી કબીરથી 9 વર્ષ નાની છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર