ક્રિતિ સેનન અને કબીર આ વર્ષમાં કોઇ પણ સમયે લગ્ન કરી લેશે તેવી અટકળો છે.
કબીરના માતા પિતા સાથે તારીખોની ચર્ચા કરવા માટે ક્રિતિ સેનન તેમના ઘરે પહોંચી હતી.
કબીર મૂળ લંડનનો બિઝનેસમેન છે. જોકે, તેના માતા-પિતા દિલ્હીમાં રહે છે.ક્રિતિનો પરિવાર પણ મૂળ દિલ્હીનો છે.
ક્રિતિ અને કબીર છેલ્લા કેટલાંય સમયથી સાથે સાથે જ પ્રવાસે જાય છે અને બંને નિયમિત રીતે એકબીજાનાં પારિવારિક પ્રસંગોમાં પણ હાજરી આપી રહ્યાં છે.
ક્રિતિ સેનને હજુ સુધી રિલેશનશિપની ઓફિશિયલ ઘોષણા કરી નથી.
ક્રિતિ હાલ ધનુષ સાથેની 'તેરે ઈશ્ક મેં' ફિલ્મ કરી રહી છે. સૂત્રોના મતે આ ફિલ્મનું કામ પૂર્ણ થયા બાદ ક્રિતિ અને કબીરનાં લગ્નની તારીખ નક્કી થઈ શકે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર