'બિગ બોસ'થી ચમક્યું તેજસ્વી પ્રકાશનું ભાગ્ય
તેજસ્વી પ્રકાશ ટીવીની ફેમશ અભિનેત્રી છે.
તેની લોકપ્રિયતાનો શ્રેય બિગ બોસ 15 શોને જાય છે.
આ શો જીત્યા બાદ તે સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહી.
બિગ બોસ 15ની વિનર બન્યા બાદ તેજસ્વીનું નસીબ ચમકી ઉઠ્યું.
શો બાદ તેને નાગિનમાં કામ કરવાની તક મળી.
આ શોથી તે ઘરમાં વધું લોકપ્રિય થવા લાગી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર