બુમરાહને પછાડીને સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર કગિસો રબાડા નંબર વન બન્યો છે.
ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન 813 પોઈન્ટ સાથે બીજા સ્થાને યથાવત છે.
ICCની નવી ટેસ્ટ રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડ સામે ખરાબ પ્રદર્શન બદલ ભારતીય ટીમના ખેલાડીઓને ભારે નુકસાન થયું છે.
ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન 813 પોઈન્ટ સાથે બીજા સ્થાને યથાવત છે.
ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ પાંચમાં સ્થાને પહોંચી ગયો છે.
ICC દ્વારા જાહેર કરવામાં આવેલી નવી રેન્કિંગમાં ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન જો રૂટ ટોપ પર છે.
વિરાટ કોહલી, રિષભ પંત આઈસીસીની ટેસ્ટ રેન્કિંગમાંથી ટોપ-10માંથી બહાર થઈ ગયા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર