કપલ્સ માટે બેસ્ટ છે મધ્ય પ્રદેશના આ 6 રોમેન્ટિક સ્થળો

માંડુ મધ્ય પ્રદેશનું એક સુંદર સ્થળ છે, જે રાણી રૂપમતી અને બાઝ બહાદુરની પ્રેમ કથાનું પ્રતીક છે

મધ્યપ્રદેશના એકમાત્ર હિલ સ્ટેશન પચમઢીમાં કપલ્સ શાંતિનો અનુભવ કરી શકે છે.

તમે તમારા પાર્ટનરસાથે ભોપાલના તળાવના કિનારે સુંદર નજારો જોઈ શકો છો અને સમય વિતાવી શકો છો.

જબલપુરનો ભેડાઘાટ ધોધ પ્રવાસીઓમાં લોકપ્રિય છે, અહીં તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.

જો તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવા માંગતા હોવ તો ઉજ્જૈનના મહાકાલ મંદિરની મુલાકાત લઈ શકો છો.

કપલ્સ માટે ખજુરાહો પણ બેસ્ટ સ્થળ છે, ન માત્ર ભારતના પરંતુ વિદેશી પ્રવાસીઓ પણ અહીંની મુલાકત લેવા આવે છે.