મે મહિનામાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ જગ્યાઓ બેસ્ટ છે.
મે મહિનામાં એડવેન્ચર એક્ટિવિટીની મજા માણવા માટે નૈનીતાલ જવાનો પ્લાન બનાવી શકો છો.
હિમાચલ પ્રદેશની સુંદર ખીણોનો આનંદ માણવો હોય, તો મે મહિનામાં ડેલહાઉસીની મુલાકાત લો.
મે મહિનામાં ફરવા માટે મધ્ય પ્રદેશનું પચમઢી હિલ સ્ટેશન પણ સારો વિકલ્પ છે.
વીકએન્ડ ટ્રિપનો પ્લાન બનાવવો હોય તો મસૂરી બેસ્ટ જગ્યા છે.
મે મહિના દરમિયાન ઠંડકનો અનુભવ કરવો હોય તો તમે મેકલિયોડગંજ ફરવા જઈ શકો છો.
મે મહિનામાં શિલોંગનું વાતવરણ પણ મુસાફરી માટે ઉત્તમ હોય છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર