નતાશા પહેલા, આ સુંદરીઓએ જીવનભર સાથે રહેવાના સપના બતાવી તોડ્યું હાર્દિકનું દિલ

હાલમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવીકના છૂટાછેડાના સમાચાર હેડલાઇન્સમાં છે.

હાર્દિક પંડ્યાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંને ચર્ચાનું કેન્દ્ર છે. નતાશા સાથે લગ્ન કરતા પહેલા જ હાર્દિક પંડ્યાના અનેક સુંદરીઓને ડેટ કરી હતી

હાર્દિક પંડ્યાનું નામ અભિનેત્રી એશા ગુપ્તા સાથે પણ જોડાયું હતું. જોકે, હાર્દિક કે નતાશાએ ક્યારેય આ સંબંધનો સ્વીકાર કર્યો નથી.

ઉર્વશી રૌતેલા સાથે હાર્દિક પંડ્યાનું નામ જોડવામાં આવ્યું હતું. બંને સાથે પાર્ટીઓમાં પણ જોવા મળતા હતા.

પરિણીતી ચોપરા અને હાર્દિકે ક્યારેય તેમના સંબંધો વિશે કોઈ પુષ્ટિ આપી નથી. સપ્ટેમ્બર 2017માં હાર્દિક પંડ્યા અને અભિનેત્રી પરિણીતી વચ્ચેના સંબંધની વાતચીત ટ્રેન્ડ થવા લાગી.

હાર્દિક પંડ્યાની એક્સ ગર્લફ્રેન્ડની યાદીમાં આગળનું નામ એલી અવરામનું છે. બંનેએ ઘણી જાહેરાતોમાં સાથે કામ કર્યું અને નજીક આવ્યા હતા

હાર્દિક પંડ્યાનો પહેલો સંબંધ કોલકાતાની મોડલ લીશા શર્મા સાથે હતો. એવું લાગી રહ્યું હતું કે બંને વચ્ચે ઘણો પ્રેમ છે અને તેઓ 2016માં તેમના રોમાન્સ માટે સમાચારમાં હતા.

હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડની યાદીમાં અભિનેત્રી શિબાની દાંડેકરનું નામ પણ સામેલ છે. જોકે, બંનેએ ક્યારેય તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. જે હવે ફરહાન અખ્તરની પત્ની છે.