IPL 2025 મેગા ઓક્શન પહેલા જાણો કઈ ટીમ ખરીદી શકશે કેટલા ખેલાડીઓ
ચેન્નાઈ સુપર કિંગ્સ મેગા ઓક્શનમાં કુલ 20 ખેલાડીઓ ખરીદી શકે છે જેમાં વિદેશી ખેલાડીઓ માટે 7 સ્લોટ છે.
દિલ્હી કેપિટલ્સ મેગા ઓક્શનમાં કુલ 21 ખેલાડીઓ ખરીદી શકે છે જેમાં વિદેશી ખેલાડીઓ માટે 7 સ્લોટ છે.
ગુજરાત ટાઈટન્સ મેગા ઓક્શનમાં કુલ 20 ખેલાડીઓ ખરીદી શકે છે જેમાં વિદેશી ખેલાડીઓ માટે 7 સ્લોટ છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ મેગા ઓક્શનમાં કુલ 19 ખેલાડીઓ ખરીદી શકે છે જેમાં વિદેશી ખેલાડીઓ માટે 7 સ્લોટ છે.
લખનૌ સુપર જાયન્ટ્સ મેગા ઓક્શનમાં કુલ 20 ખેલાડીઓ ખરીદી શકે છે જેમાં વિદેશી ખેલાડીઓ માટે 7 સ્લોટ છે.
મુંબઈ ઈન્ડિયન્સ મેગા ઓક્શનમાં કુલ 20 ખેલાડીઓ ખરીદી શકે છે જેમાં વિદેશી ખેલાડીઓ માટે 8 સ્લોટ છે.
પંજાબ કિંગ્સ મેગા ઓક્શનમાં કુલ 23 ખેલાડીઓ ખરીદી શકે છે જેમાં વિદેશી ખેલાડીઓ માટે 8 સ્લોટ છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મેગા ઓક્શનમાં કુલ 22 ખેલાડીઓ ખરીદી શકે છે જેમાં વિદેશી ખેલાડીઓ માટે 8 સ્લોટ છે.
રાજસ્થાન રોયલ્સ મેગા ઓક્શનમાં કુલ 19 ખેલાડીઓ ખરીદી શકે છે જેમાં વિદેશી ખેલાડીઓ માટે 7 સ્લોટ છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ મેગા ઓક્શનમાં કુલ 20 ખેલાડીઓ ખરીદી શકે છે જેમાં વિદેશી ખેલાડીઓ માટે 5 સ્લોટ છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર