માત્ર બોલીવૂડમાં જ નહીં, પરંતુ સાઉથ સિનેમામાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે તેમના કામ સાથે તેમની સુંદરતાને લઈને પણ ચર્ચામાં રહે છે.

અભિનેત્રી નયનતારા સાઉથ સિનેમામાં ‘લેડી સુપરસ્ટાર’ તરીકે ઓળખાય છે.

સમાંથા રૂથ પ્રભુએ તેની વર્સેટાઈલ એક્ટિંગથી દરેકના દિલ જીતી લીધા છે.

રશ્મિકા મંદાન્નાએ બહુ ઓછા સમયમાં સાઉથમાં જ નહીં પરંતુ હિન્દી સિનેમામાં પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે.

નેચરલ બ્યુટી સાઈ પલ્લવી પોતાની સાદગી અને સુંદર સ્મિત વડે દરેકનું દિલ જીતી લે છે.

નેશનલ એવોર્ડ વિનર અભિનેત્રી પ્રિયામણીએ તમિલ સિનેમામાં ઘણા યાદગાર પરફોર્મન્સ આપ્યા છે.

ઐશ્વર્યા રાજેશ તમિલ સિનેમાની ઉભરતી સ્ટાર છે અને ખૂબ જ સુંદર છે.

‘મહાનતી’ અભિનેત્રી કીર્તિ સુરેશને સુંદરતા અને ગ્રેસનું પ્રતીક માનવામાં આવે છે.

તૃષા કૃષ્ણનન તેના સુંદર ચહેરા અને સવિત સ્માઈલથી દરેકને દિવાના બનાવે છે.

‘બાહુબલી’ની ‘દેવસેના’ બનીને અનુષ્કા શેટ્ટીએ કરોડો લોકોને પોતાના ફેન બનાવ્યા છે.