ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેજો: ફરી મોંઘા થશે જિયો-એરટેલના પ્લાન?
સોર્સ :
Ai
વર્ષ 2026માં ભારતીય ટેલિકોમ કંપનીઓ રિચાર્જ પ્લાનના ભાવમાં 16 થી 20 ટકાનો તોતિંગ વધારો કરી શકે છે.
સોર્સ :
Ai
મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ મુજબ, આગામી વર્ષે જિયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા પોતાના ટેરિફ પ્લાન મોંઘા કરશે.
સોર્સ :
gstv
સામાન્ય રીતે ટેલિકોમ સેક્ટરમાં દર બે વર્ષે ભાવ વધારો થતો હોય છે, છેલ્લે જુલાઈ 2024 માં ભાવ વધ્યા હતા.
સોર્સ :
Ai
આ ભાવ વધારો માત્ર 5G માટે જ નહીં, પરંતુ 4G પ્લાન વાપરતા ગ્રાહકો પર પણ લાગુ થશે.
સોર્સ :
Ai
ખાસ કરીને દરરોજ 2GB ડેટા વાપરતા પ્લાન્સને 'પ્રીમિયમ' કેટેગરીમાં મૂકી તેની કિંમતો વધારવાની તૈયારી છે.
સોર્સ :
Ai
દેશભરમાં ફેલાયેલા 5G નેટવર્ક પાછળ થયેલા તોતિંગ રોકાણને વસૂલવા માટે કંપનીઓ આ પગલું ભરી રહી છે.
સોર્સ :
Ai
કંપનીઓનો મુખ્ય હેતુ દરેક યૂઝર દીઠ થતી સરેરાશ કમાણી (ARPU) માં વધારો કરવાનો છે.
સોર્સ :
Ai
એરટેલ જેવી કંપનીઓનું લક્ષ્ય પ્રતિ ગ્રાહક કમાણી 300 રૂપિયાથી વધારીને આગામી સમયમાં 400 સુધી લઈ જવાનું છે.
સોર્સ :
Ai
આ ભાવ વધારાનો સૌથી મોટો ફાયદો એરટેલ અને રિલાયન્સ જિયોને મળવાની શક્યતા છે.
સોર્સ :
gstv
નાણાકીય કટોકટી વેઠી રહેલી વોડાફોન-આઈડિયા માટે મોંઘા પ્લાન વચ્ચે ગ્રાહકોને ટકાવી રાખવા પડકારજનક બનશે.
સોર્સ :
gstv
ભાવ વધારાથી શરૂઆતમાં ગ્રાહકો ઘટવાનો ડર રહે છે, પરંતુ લાંબે ગાળે કંપનીઓની કમાણીમાં મોટો ઉછાળો આવશે.
સોર્સ :
Ai
PHOTO : શ્રમિક મહિલાઓ સાથે પીએમ મોદીની ચાના બગીચામાં એક યાદગાર સવાર
5 ડિસેમ્બર સુધી આ 3 રાશિઓ માટે 'ખતરાની ઘંટડી
કોથમીર ક્યારેય નહીં બગડે! અઠવાડિયા સુધી તાજી રાખવાની ટિપ્સ
ગ્રહોના રાજા સૂર્યદેવના ગોચરથી આ રાશિના જાતકો કરશે પ્રગતિ