3 વર્ષથી ડેબ્યુ નથી કરી શક્યો અભિમન્યુ ઈશ્વરન, છતાં BCCI આપે છે આટલા પૈસા
સોર્સ : ESPNcricinfo
અભિમન્યુ ઈશ્વરન ભારતનો એક ટોચનો બેટ્સમેન છે. તે 2022થી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ છે. જોકે, ત્રણ વર્ષ પછી પણ તે હજુ સુધી સિનીયર ટીમમાં ડેબ્યુ નથી કરી શક્યો. જોકે તે ઈન્ડિયા-A ટીમ માટે રમ્યો છે.
સોર્સ : ESPNcricinfo
અભિમન્યુ ઈશ્વરન મોટાભાગે બધી ટૂરમાં સામેલ હોય છે પરંતુ તે હજુ સુધી ટીમમાં પોતાનું સ્થાન નથી બનાવી શક્યો.
સોર્સ : ESPNcricinfo
3 વર્ષથી ડેબ્યુ ન કરી શકેલા અભિમન્યુ ઈશ્વરનને પણ BCCI લાખો રૂપિયા ચૂકવે છે.
સોર્સ : ESPNcricinfo
BCCI નીતિ અનુસાર, જે ખેલાડીઓ ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નથી તેમને પણ મેચ ફીના 50 ટકા ચૂકવવામાં આવે છે.
સોર્સ : ESPNcricinfo
હાલમાં, એક ભારતીય ખેલાડીની ટેસ્ટ માટે મેચ ફી 15 લાખ રૂપિયા છે.
સોર્સ : ESPNcricinfo
આવી સ્થિતિમાં, 11 ખેલાડીઓને દરેક મેચમાં 15 લાખ રૂપિયા મળશે. પરંતુ મેઈન સ્કવોડના ખેલાડીઓને 7.5 લાખ રૂપિયા આપવામાં આવશે.
સોર્સ : ESPNcricinfo
અભિમન્યુ ઈશ્વરન આ સિરીઝમાં મેઈન સ્કવોડનો ભાગ છે, તેને પણ આ નીતિ હેઠળ પગાર આપવામાં આવશે.
સોર્સ : ESPNcricinfo
અભિમન્યુને દરેક ટેસ્ટ મેચ માટે લગભગ 7.5 લાખ રૂપિયા મળી રહ્યા છે, પછી ભલે તે મેદાન પર રમે કે ન રમે. આ ઉપરાંત, BCCI ખેલાડીઓને દૈનિક ભથ્થું પણ આપે છે.