ભારત ઇંગ્લેન્ડને હરાવીને T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે. ફાઈનલમાં ભારત સામે ન્યુઝીલેન્ડ ટકરાશે.

સોર્સ : google

ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે. કોહલીએ છ T20 વર્લ્ડ કપ નોકઆઉટ મેચોમાં 93.25 ની સરેરાશથી 145.13 ના સ્ટ્રાઇક રેટ સાથે 373 રન બનાવ્યા છે.

સોર્સ : google

રોહિત શર્મા T20 વર્લ્ડ કપ નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે છે. રોહિતે આઠ T20 વર્લ્ડ કપ નોકઆઉટ મેચોમાં 37.83 ની સરેરાશ અને 139.26 ના સ્ટ્રાઇક રેટથી 227 રન બનાવ્યા હતા.

સોર્સ : google

આ યાદીમાં ત્રીજા ક્રમે ઈંગ્લેન્ડનો અનુભવી બેટ્સમેન જોસ બટલર છે. બટલરે છ T20 વર્લ્ડ કપ નોકઆઉટ મેચોમાં 56.5 ની સરેરાશ અને 156.94ના સ્ટ્રાઇક રેટથી 226 રન બનાવ્યા છે.

સોર્સ : google

વેસ્ટ ઈન્ડિઝનો માર્લોન સેમ્યુઅલ્સ T20 વર્લ્ડ કપ નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન બનાવવાની યાદીમાં ચોથા ક્રમે છે. સેમ્યુઅલ્સે T20 વર્લ્ડ કપ નોકઆઉટ મેચોમાં પાંચ ઇનિંગ્સમાં 71.66 ની સરેરાશ અને 120.78 ના સ્ટ્રાઇક રેટથી 215 રન બનાવ્યા.

સોર્સ : google

શ્રીલંકાના બેટ્સમેન તિલકરત્ને દિલશાન આ યાદીમાં પાંચમા ક્રમે છે. તેણે અત્યાર સુધી T20 વર્લ્ડ કપ નોકઆઉટ મેચોમાં સાત ઇનિંગ્સમાં 32.83 ની સરેરાશ અને 115.20 ના સ્ટ્રાઇક રેટથી 197 રન બનાવ્યા છે.

સોર્સ : google