ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન, યાદીમાં 2 ભારતીય સામેલ

વીરેન્દ્ર સેહવાગે 2008માં સાઉથ આફ્રિકા સામે 278 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

મેથ્યુ હેડને 2003માં ઝિમ્બાબ્વે સામે 362 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

વીરેન્દ્ર સેહવાગે વર્ષ 2003માં પાકિસ્તાન સામે 364 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

કરુણ નાયરે 2016માં ઈંગ્લેન્ડ સામે 381 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

ડેવિડ વોર્નરે વર્ષ 2019માં પાકિસ્તાન સામે 389 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

ક્રિસ ગેલે 2010માં ભારત સામે 393 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

બ્રાયન લારાએ 404 બોલમાં ત્રેવડી સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે.

લોરેન્સ રોવેએ ઈંગ્લેન્ડ સામે 430 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

ઇન્ઝમામ-ઉલ-હકે ન્યુઝીલેન્ડ સામે 436 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.

ડોન બ્રેડમેને ઈંગ્લેન્ડ સામે 448 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.