IND vs PAK T20 મેચમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનો.

ભારત-પાકિસ્તાન T20 મેચમાં સૌથી વધુ રન વિરાટ કોહલીએ ફટકાર્યા છે. તેણે 10 ઈનિંગમાં 81.33ની એવરેજ સાથે 488 બનાવ્યા છે.

વિરાટ કોહલી બાદ મોહમ્મદ રિઝવાને ભારત-પાકિસ્તાન T20 મેચમાં 197 રન બનાવ્યા છે.

શોએબ મલિકે ભારત-પાકિસ્તાન T20 મેચમાં 164 રન બનાવ્યા છે.

મોહમ્મદ હફીઝે ભારત-પાકિસ્તાન ટી20 મેચમાં 156 રન બનાવ્યા છે.

યુવરાજ સિંહે ભારત-પાકિસ્તાન T20 મેચમાં 155 રન બનાવ્યા છે.

ભારત-પાકિસ્તાન T20 મેચમાં ગૌતમ ગંભીરે 139 રન બનાવ્યા છે.

ટીમ ઈન્ડીયાના કેપ્ટન રોહિત શર્માએ ભારત-પાકિસ્તાન T20 મેચમાં 114 રન બનાવ્યા છે.

ઉમર અકમલે ભારત-પાકિસ્તાન T20 મેચમાં 103 રન બનાવ્યા છે.

મિસ્બાહ-ઉલ-હકે ભારત-પાકિસ્તાન T20 મેચમાં 96 રન બનાવ્યા છે.

એમએસ ધોનીએ ભારત-પાકિસ્તાન T20 મેચમાં 93 રન બનાવ્યા છે.