ટેસ્ટની ચોથી ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 10 બેટ્સમેન
ટેસ્ટની ચોથી ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન સચિન તેંડુલકર છે. તેણે ટેસ્ટની ચોથી ઈનિંગમાં 60 વખત બેટિંગ કરતા 1625 રન બનાવ્યા હતા.
આ મામલે સાઉથ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ બીજા સ્થાને છે. ટેસ્ટની ચોથી ઈનિંગમાં 41 વખત બેટિંગ કરતા તેણે 1611 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડના એલિસ્ટર કૂકની વાત કરીએ તો તેણે ટેસ્ટની ચોથી ઈનિંગમાં 53 વખત બેટિંગ કરતા 1611 રન બનાવ્યા છે.
ઈંગ્લેન્ડના જો રૂટે અત્યાર સુધી ટેસ્ટની ચોથી ઈનિંગમાં 47 વખત બેટિંગ કરી છે અને આ દરમિયાન તેણે 1589 રન બનાવ્યા છે.
વેસ્ટ ઈન્ડિઝના શિવનારાયણ ચંદ્રપોલે ટેસ્ટની ચોથી ઈનિંગમાં 49 વખત બેટિંગ કરતા 1580 રન બનાવ્યા છે.
રાહુલ દ્રવિડે ટેસ્ટની ચોથી ઇનિંગમાં 56 વખત બેટિંગ કરતા 1552 રન બનાવ્યા છે.
પાકિસ્તાનના યુનિસ ખાને ટેસ્ટની ચોથી ઈનિંગમાં 40 વખત બેટિંગ કરતા 1465 રન બનાવ્યા છે.
ટેસ્ટની ચોથી ઈનિંગમાં ઓસ્ટ્રેલીયાના રિકી પોન્ટિંગે 43 વખત બેટિંગ કરતા 1462 રન બનાવ્યા છે.
વેસ્ટ ઈન્ડિઝના બ્રાયન લારાએ ટેસ્ટની ચોથી ઈનિંગમાં 45 વખત બેટિંગ કરતા 1404 રન બનાવ્યા છે.
ભારતના સુનીલ ગાવસ્કરનું નામ દસમા નંબર પર આવે છે. તેણે ટેસ્ટની ચોથી ઈનિંગમાં 33 વખત બેટિંગ કરતા 1398 રન બનાવ્યા હતા.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર