ક્વિન્ટન ડી કોકે IPLના ઈતિહાસમાં 3 વખત 500 કે તેથી વધુ રન ફટકાર્યા છે.
સુરેશ રૈનાએ IPLના ઈતિહાસમાં 3 વખત 500 કે તેથી વધુ રન ફટકાર્યા છે.
ક્રિસ ગેલે પણ IPLની 3 સિઝનમાં 500 કે તેથી વધુ રન ફટકાર્યા છે.
શિખર ધવને IPLના ઈતિહાસમાં 5 વખત 500 કે તેથી વધુ રન ફટકાર્યા છે.
કેએલ રાહુલે પણ IPLના ઈતિહાસમાં 5 વખત 500 કે તેથી વધુ રન ફટકાર્યા છે.
વિરાટ કોહલીએ IPLના ઈતિહાસમાં સૌથી વધુ 7 વખત 500 કે તેથી વધુ રન ફટકારવાનું કારનામું કર્યું છે.
ડેવિડ વોર્નર આ રેકોર્ડમાં વિરાટ કોહલીની બરાબરી પર છે. તેણે પણ IPLના ઈતિહાસમાં 7 વખત 500 કે તેથી વધુ રન ફટકાર્યા છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર