IPLના પ્લેઓફમાં અત્યાર સુધી માત્ર 7 બેટ્સમેન જ સદી ફટકારી શક્યા છે.
IPL 2012ના ક્વોલિફાયર-2માં મુરલી વિજયે દિલ્હી કેપિટલ્સ સામે સદી ફટકારીને 113 રનની ઈનિંગ રમી હતી.
IPL 2014ના ક્વોલિફાયર-2માં પંજાબ કિંગ્સના વીરેન્દ્ર સેહવાગે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 122 રનની ઈનિંગ રમી હતી.
IPL 2014ની ફાઈનલમાં રિદ્ધિમાન સાહાએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 115 રનની ઈનિંગ રમી હતી.
શેન વોટસને IPL 2018ની ફાઈનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 117 રનની ઈનિંગ રમી હતી.
IPL 2022ની એલિમિનેટર મેચમાં, RCBના રજત પાટીદારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 112 રનની ઈનિંગ રમી હતી.
IPL 2022ના ક્વોલિફાયર-2માં જોસ બટલરે સદી ફટકારી હતી. તેણે RCB સામે 106 રનની ઈનિંગ રમી હતી.
શુભમન ગિલે IPL 2023ના ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ સદી ફટકારી હતી. તેણે 129 રન બનાવ્યા હતા.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર