ODI વર્લ્ડ કપમાં સૌથી મોટી ઈનિંગ રમનાર બેટ્સમેનો
માર્ટિન ગુપ્ટિલે ODI વર્લ્ડ કપ 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે 237 રનની અણનમ ઈનિંગ રમી હતી.
ક્રિસ ગેલે ODI વર્લ્ડ કપ 2015માં ઝિમ્બાબ્વે સામે 215 રનની ઈનિંગ રમી હતી.
ગ્લેન મેક્સવેલે ODI વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન સામે 201 રનની અણનમ ઇનિંગ રમી હતી.
ગેરી કર્સ્ટને ODI વર્લ્ડ કપ 1996માં UAE સામે 188 રનની અણનમ ઈનિંગ રમી હતી.
સૌરવ ગાંગુલીએ ODI વર્લ્ડ કપ 1999માં શ્રીલંકા સામે 183 રનની ઈનિંગ રમી હતી.
વિવ રિચર્ડ્સે 1987ના ODI વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે 181 રનની ઈનિંગ રમી હતી.
ડેવિડ વોર્નરે ODI વર્લ્ડ કપ 2015માં અફઘાનિસ્તાન સામે 178 રનની ઈનિંગ રમી હતી.
મિચેલ માર્શે ODI વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામે 177 રનની અણનમ ઈનિંગ રમી હતી.
કપિલ દેવે ODI વર્લ્ડ કપ 1983માં ઝિમ્બાબ્વે સામે 175 રનની અણનમ ઈનિંગ રમી હતી.
વીરેન્દ્ર સેહવાગે ODI વર્લ્ડ કપ 2011માં બાંગ્લાદેશ સામે 175 રનની ઈનિંગ રમી હતી.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર