IPLમાં 99 રનની ઈનિંગ રમનારા બેટ્સમેન, લિસ્ટમાં 8 ખેલાડીઓના નામ
સુરેશ રૈનાએ IPL 2013માં SRH સામે CSK માટે અણનમ 99 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીએ IPL 2013માં દિલ્હી કેપિટલ્સ (ત્યારે દિલ્હી ડેરડેવિલ્સ) સામે 99 રનની ઈનિંગ રમી હતી.
IPL 2019માં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતી વખતે KKR સામે પૃથ્વી શોએ 99 રન બનાવ્યા હતા.
ક્રિસ ગેલે પંજાબ તરફથી રમતા IPL 2019માં RCB સામે અને IPL 2020માં RR સામે 99 રનની ઈનિંગ રમી હતી.
IPL 2020માં RCB સામેની મેચમાં મુંબઈ તરફથી ઈશાન કિશને 99 રન બનાવ્યા હતા.
મયંક અગ્રવાલે IPL 2021માં દિલ્હી સામે પંજાબ તરફથી રમતા 99 રનની ઈનિંગ રમી હતી.
ઋતુરાજ ગાયકવાડે IPL 2022માં SRH સામે રમતી વખતે CSK માટે 99 રનની ઈનિંગ રમી હતી.
IPL 2023માં SRH સામે પંજાબ માટે શિખર ધવને અણનમ 99 રન બનાવ્યા હતા.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર